ઈંડા અને ચીકન કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ 10 વસ્તુનું સેવન, આજીવન નહિ થાય પ્રોટીન, લોહીની કમી અને ડાયાબિટીસ….
શરીરના સારા કામકાજ માટે પ્રોટીન ખુબ જ જરૂરી છે. શરીરના અંગ, માંસપેશીઓ, ત્વચા અને હાર્મોનનું નિર્માણ કરે છે. અભ્યાસ જણાવે છે કે, તે વિવિધ રીતે સ્વાસ્થ્યને સુધારે છે. જેમ કે, શરીરની માંસપેશીઓને મજબૂત બનાવીને તાકાત આપે છે અને પેટની ચરબીને ઓછી કરે છે. એટલું જ નહીં, પરંતુ પ્રોટીન વાળી વસ્તુઓનું સેવન કરવાથી રકતચાપ ઓછું થાય … Read more