દરરોજ સવારમાં પિય લ્યો આ ફૂલના પાનનું જ્યુસ, બ્લડ શુગર ઘટાડવાનો છે 100% સચોટ ઉપચાર, આજીવન મોંઘી દવાઓ લેવાની જરૂર નહીં પડે…
મિત્રો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આંકડા પ્રમાણે વિશ્વમાં 42.2 કરોડ થી વધારે લોકો ડાયાબિટીસથી પીડિત છે. લગભગ 15 લાખ લોકોના મૃત્યુ દર વર્ષે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપે ડાયાબિટીસ ના કારણે થાય છે. ચિંતા ની વાત એ છે કે ડાયાબિટીસ પીડિત લોકોમાં ભારત સૌથી આગળ છે. ભારતમાં સૌથી વધારે લગભગ 8 કરોડ લોકો ડાયાબિટીસથી પીડિત છે. આ … Read more