આપણે પ્રતિદિન વિવિધ ફળોનો સેવન કરીએ છીએ. ફળો પોષક તત્વો અને વિટામિનોનો સ્ત્રોત છે. તેમજ એક ઐતિહાસિક ફળ, જે આપણે આંગે વધીને સેવન કરીએ છીએ, તે છે નાશપતી. નાશપતી ખરેખર સ્વાદિષ્ટ છે અને આપણે તેને વધુમાં વધુ આવરણીય બનાવીએ છીએ. આ લાલ અને શેતકરી ફળ પણ અનેક સારા ફાયદાઓ આપે છે.
આ પણ વાંચો
- આ કામો કરતી વખતે ખાસ સાંભળવું નહીં તો અચાનક જ આવી શકે છે હાર્ટ એટેક…
- દવા વગર પગની એડીઓનો દુખાવો દુર કરવાનો જોરદાર દેશી ઈલાજ, લગાવી દો ઘરમાં રહેલી આ વસ્તુઓ. તરત જ મળી જશે છુટકારો…
સ્વાસ્થ્યને હેલ્દી અને ફિટ રાખવા માટે તાજા ફળ અને લીલા શાકભાજીનું સેવન કરવું જોઈએ. તેમાં ભરપુર માત્રામાં પોષકતત્વો અને વિટામીન હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. આવું જ એક ફળ છે નાશપતી. આ ફળમાં પ્રોટીન, કાર્બ્સ, ફાઈબર, વિટામીન સી, પોટેશિયમ, કોપર, વિટામીન કે સહીત ઘણા પોષકતત્વો રહેલા હોય છે. તેના સેવનથી પાચનતંત્ર મજબુત બને છે. તો ચાલો જાણીએ આપણે નાશપતી ફળના ચોંકાવનારા ફાયદા.
1 ) ડાયાબિટીસ : એક અધ્યયન અનુસાર જો ડાયાબિટીસના દર્દી નાશપતી ફળનું સેવન કરે છે, તો તેનું ડાયાબિટીસ લેવલ કંટ્રોલમાં આવી જાય છે. તે બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં ખુબ જ ફાયદાકારક છે. આ ફળ મોટાભાગે ચોમાસામાં જ જોવા મળે છે. પરંતુ આ સિઝન દરમિયાન જો આ ફળનું સેવન કરવામાં આવે તો ડાયાબિટીસના દર્દીને ઘણા લાંબા સમય સુધી બ્લડ શુગરમાં ઘટાડો રહે છે. માટે ડાયાબિટીસ દર્દીએ નાશપતી ફળનું સેવન અવશ્ય કરવું જોઈએ.
2 ) પાચનતંત્ર : નાશપતી ફળનું સેવન કરવાથી આપણું પાચનતંત્ર મજબુત બને છે. તે પેટના સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે. તેના સેવનથી પેટ બરોબર સાફ થઈ જાય છે. નાશપતીમાં ફાઈબર રહેલું હોય છે. જે ભોજન પચાવવામાં મદદરૂપ થાય છે. ગેસ જેવી બીમારીઓ જે લોકોને થતી હોય તેમના માટે આ ફળ ખુબ જ લાભકારી છે. સિઝન દરમિયાન આ ફળનું સેવન રોજ કરવામાં આવે તો ડાયજેશન સિસ્ટમ મજબુત બને છે. જેને પાચન સંબંધી કોઈ સમસ્યા હોય તેમણે આ ફળનું સેવન જરૂર કરવું જોઈએ.
3 ) હૃદય : નાશપતીનું સેવન હૃદય માટે ખુબ જ લાભકારી છે. તેનું સેવન કરવાથી હૃદય મજબુત બને છે. નાશપતીમાં ઘણા એન્ટી-ઓક્સીડેંટ ગુણ રહેલા હોય છે. જે હૃદય માટે ખુબ જ લાભકારી છે. આ ફળનું સેવન કરવાથી હાર્ટએટેકનો ખતરો ઓછો થાય છે.
4 ) વજન : નાશપતીનું સેવન કરવામાં આવે તો વજન પણ ઓછુ થાય છે. કેમ કે નાશપતી ખાવાથી પાચનતંત્ર મજબુત થાય છે, જેના કારણે પેટ ફૂલવા જેવી સમસ્યા નથી થતી. પાચનની સમસ્યાઓને કારણે જ વજન વધે છે. પરંતુ આ ફળ પેટની સમસ્યા દુર કરે છે. જે વજન વધતા પણ અટકાવે છે. માટે જો સિઝનમાં નિયમિત સેવન કરવામાં આવે તો વજન પણ કંટ્રોલ રહે છે.
5 ) એનર્જી બુસ્ટર : એનર્જી બુસ્ટ કરવા માટે નાશપતી ખુબ જ ફાયદાકારક છે. તે શરીરમાં એનર્જી બુસ્ટરનું કામ કરે છે. આ ફળનું સેવન કરવાથી શરીરને ઉર્જા મળે છે. નિયમિત આ ફળ ખાવાથી શરીરને ઘણા ફાયદા મળે છે. માટે આ ફળની સિઝનમાં જરૂર સેવન કરવું જોઈએ, તેનાથી અનેક સમસ્યા દુર થાય છે.
very good information