દવા વગર પગની એડીઓનો દુખાવો દુર કરવાનો જોરદાર દેશી ઈલાજ, લગાવી દો ઘરમાં રહેલી આ વસ્તુઓ. તરત જ મળી જશે છુટકારો…

ભારતમાં લોકો અક્સર ખુલ્લા પગે ફરતા હોય છે. એવામાં પગની એડીઓ ફાટવી કે દુખાવો થવો એ સામાન્ય વાત છે. ઘણા લોકોને વજન વધારાના કારણે તો ઘણા લોકોને એડી ફાટવાને કારણે તો ઘણા લોકોને અન્ય કારણે પગની એડીઓમાં દુખાવો થતો હોય છે. ઘણા લોકોની આ સમસ્યા ઋતુ બદલવા સામે જતી રહે છે. જયારે ઘણા લોકોની આ … Read more